Click below link for video presentation on “How to Use AyuBreth”
આયુબ્રેથનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા માટે (વિડીયો જોવા માટે) નીચે આપેલ લિન્ક પર ક્લિક કરશો.
https://youtube.com/shorts/T9d-n5iU2dw?feature=share
Special instruction for person using allopathic inhalers (Broncho-dilators)
* Please do not stop using modern inhalers on first day.
* Add AyuBreth along with modern Inhalers
* Slowly reduce the dose or frequency of modern Inhalers
* Allow 4 to 6 weeks to feel significant effect ofAyuBreth
* For better performance of AyuBreth, continue with diet and activities suggestions from ayurveda doctor
એલોપથીના ઇન્હેલર વાપરતા હોય તેવા દર્દીઓ માટે ખાસ સુચના
* આયુબ્રેથ શરુ કરતા સમયે એલોપથીના ઇન્હેલર વાપરતા હોયતો તેને સદંતર બંધ કરવા નહિ.
* શરૂઆતમાં એલોપથીના ઇન્હેલરની સાથે સાથે આયુબ્રેથનો ઉપયોગ કરવો
* ધીરે ધીરે એલોપથીના ઇન્હેલરનો ડોઝ અને ફ્રિ્રિકવન્સી ઘટાડવા
* આયુબ્રેથના 4 થી 6 અઠવાડિયાના નિયમિત ઉપયોગ પછી તેની અસર અનુભવવા મળશે
* વૈદ્ય દ્વારા સજેસ્ટ કરવામાં આવેલ ડાયેટ અને લાઈફસ્ટાઈલના સજેશન્સ અપનાવવાથી આયુબ્રેથના વધુ સારા પરિણામ મળી શકે છે.